Tuesday 25 October 2016

It is that time of the year when children staying with our hostels are gearing for mid-term examinations!!

Bal-dost Bhumi mentoring 
our girls at Unnati Hostel.

Most of us would agree to the fact that the last thing a child would like to do is study or go to school!! And the children staying at all of our hostels are no exception either, if they could have a choice they would dance their way to success rather than study. Such intense is their love for dancing that given a choice they would wand to dance their way to college. As our bal-dosts \often say, “if we could play the music for the entire night, these children would dance all night!!” 


The children who stay with our hostels have either studied with the village government schools and the rule of not detaining the children until 8th grade and poor standard of education means these children lag behind even with the fundamentals, so what if they are in grade 7th!! Hence our bal-dosts are required to put in extra efforts to make them attain even the basic levels. Add to this their love for outdoors and dance, distractions when it comes to focusing on studies! The bal-dosts have been nurturing the habit of regular studying in these kids sometimes bribing them with some extra dance time to ensure they finish the mandatory homework. 

Our super hand working and dedicated bal-dosts have helped in kindling the love for learning amidst these kids. The sheer poverty these kids have lived through has never permitted them to  dream of a better and brighter tomorrow but the love and care of bal-dosts is opening up the world of dreams for our children, a world they have never been to until now but hopefully  a world they will  be frequenting much often now!! 

VSSMની હોસ્ટેલમાં ભણતી દીકરીઓ પરિક્ષાની તૈયારી કરતી.


એક બાળક તરીકે વિચારીએ તો ભણવું ક્યારેક જ ગમે મોટાભાગે જીવ તો રમવામાં જ હોય. અમારી વિચરતી જાતિઓના બાળકોને તો રમવાનું તો ગમે પણ રમવાય કરતાં પાછુ નાચવાનું ખુબ ગમે. અમારા બાલદોસ્તો કહે તેમ આપણા બાળકો જો આખી રાત મ્યુઝીક વાગેને તો આખી રાત થાક્યા વગર નાચે. આવા અમારા મસ્ત બાળકોને ભણતા જોવાનો આનંદ અનેરો છે.
ઘરેથી પહેલાં વહેલાં હોસ્ટેલ પર આવે ત્યારે તો વાંચતા કે લખતા કાંઈ આવડતું ના હોય. પણ તેમની વસાહત નજીકની સરકારી શાળામાં તેઓ ઉત્તરોતર આગળના ધોરણમાં જતા જાય એટલે ભણવા આવેલા સાતમાં ધોરણમાં ભણતા બાળકને વાંચતા ના આવડે તેવું મોટાભાગના કિસ્સામાં બને. 
આવા બાળકોને VSSMના બાલદોસ્તો ખૂબ મહેનત કરીને ભણાવે. ક્યારેક તો આટલું ભણી લેશો તો પછી સાથે નાચીશું તેવી લાલચ પણ આપે. પણ ધીમે ધીમે બધુ ગોઠવાતું જાય.
બસ આ બાળકોને અમારે સ્વપ્ન જોતા કરવાના છે. સ્વપ્ન જોશે તો  જીંદગી બદલાશે તેવો અમને ભરોષો છે. અમારા બાલદોસ્તો પણ આ બાળકોના આંખોમાં સ્વપ્નની કાજળ આંજતા થયા છે અને એટલે જ મહેનત કરીને ભણાવે છે. 
ઉન્નતી હોસ્ટેલની દીકરીઓને પરિક્ષાની તૈયારી કરવાતી બાલદોસ્ત ભૂમી

No comments:

Post a Comment